-વાડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

-વાડ

પુંલિંગ

  • 1

    '-ના વસવાટનો પ્રદેશ', '-નું સ્થાન' એવો અર્થ બતાવે. જેમ કે, ઝાલાવાડ, કાઠિયાવાડ.

વિશેષણ

  • 1

    પરથી નામ બનાવે. જેમ કે, ગંદવાડ, મંદવાડ.