-વાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

-વાન

વિશેષણ

  • 1

    શબ્દને છેડે 'વાળું'ના અર્થમાં લાગે છે. ઉદા૰ વેગવાન.

મૂળ

सं. वत्નું પું૰