-વાળું ની ગુજરાતીમાં વ્યાખ્યા

-વાળું

વિશેષણ

  • 1

    -ના સંબંધનું' '-ની માલિકીનું', '-ના ધંધાનું' વગેરે અર્થોમાં નામને અંતે. ઉદા૰ ઘરવાળો, ગાડીવાળો, માટીવાળો, દૂધવાળો.

મૂળ

प्रा. वालओ-पालओ (सं. पालक:); સર૰ हिं. म. वाला