-વાળા ની ગુજરાતીમાં વ્યાખ્યા

-વાળા

પુંલિંગ

  • 1

    વાળું; કેટલીક અટકોમાં અંતે આવતું 'વાળું'નું રૂપ. જેમ કે, લોટવાળા, ખાંડવાળા, લાકડાવાળા.