-વિધ ની ગુજરાતીમાં વ્યાખ્યા

-વિધ

વિશેષણ

  • 1

    (સમાસને અંતે) રીતનું ઉદા૰ બહુવિધ.

અવ્યય

  • 1

    +પ્રમાણે; રીતે.

સ્ત્રીલિંગ

પદ્યમાં વપરાતો
  • 1

    પદ્યમાં વપરાતો વિધિ; રીત; પ્રકાર.