-વિયાણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

-વિયાણ

વિશેષણ

  • 1

    (સમાસને છેડે) વિયાતું; જન્મ આપતું. ઉદા૰ વરસવિયાણ (વરસે વરસે વિયાતું).

મૂળ

વિયાવું પરથી

નપુંસક લિંગ

  • 1

    વેતર.