-શાળી ની ગુજરાતીમાં વ્યાખ્યા

-શાળી

વિશેષણ

  • 1

    નામને અંતે લાગતાં, 'વાળું' અર્થ બતાવે છે: પ્રભાવશાળી.

મૂળ

सं.