-સ્તાની ની ગુજરાતીમાં વ્યાખ્યા

-સ્તાની

વિશેષણ & પુંલિંગ

  • 1

    'તે' સ્થાનમાં રહેનાર વ્યક્તિ. ઉદા૰ હિંદુસ્તાની, પાકિસ્તાની.