-સ્થ ની ગુજરાતીમાં વ્યાખ્યા

-સ્થ

અવ્યય

  • 1

    'રહેનારું'. 'રહેલું' એ અર્થમાં સમાસને અંતે. ઉદા૰ કંઠસ્થ; માર્ગસ્થ.

મૂળ

सं.