-સર ની ગુજરાતીમાં વ્યાખ્યા

-સર

અવ્યય

  • 1

    'પ્રમાણે; રૂએ' એ અર્થમાં નામની કે વિશેષણની સાથે (ઉદા૰ કાયદેસર; માફકસર).

  • 2

    'માટે', અર્થે' એ અર્થમાં નામની સાથે. ઉદા૰ ધંધાસર.

  • 3

    નિરર્થક પૂર્વપદ તરીકે. ઉદા૰ સરસમાચાર.

મૂળ

સર૰ म.