- આટવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

- આટવું

  • 1

    નામ કે ક્રિ૰નેલગતાં 'વરંવાર થવાપણું'ના અર્થનું ક્રિ૰ બનાવે છે. ઉદા૰ 'ટાગાટવું', 'ગોખાટવું'.