ત્રિગણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ત્રિગણ

પુંલિંગ

  • 1

    સંસારી જીવનના ત્રણ પુરુષાર્થ; ધર્મ, અર્થ અને કામ; ત્રિવર્ગ.

મૂળ

सं.

ત્રિગુણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ત્રિગુણ

વિશેષણ

  • 1

    ત્રણ ગણું; ત્રેવડું.

મૂળ

सं.

ત્રિગુણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ત્રિગુણ

પુંલિંગ બહુવયન​

  • 1

    સત્ત્વ, રજ અને તમ એ ત્રણ ગુણો.