સાંધવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાંધવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  સીવવું.

 • 2

  જોડવું.

 • 3

  સાંધો કરવો.

 • 4

  (વાસણને) રેણવું–થીંગડું દેવું.

મૂળ

सं. संधा, प्रा. संध; સર૰ हिं. सांधना, म. सांधणें

સાધવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાધવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  સિદ્ધ કરવું; પાર પાડવું.

 • 2

  સાબિત કરવું.

 • 3

  દેવ, મંત્ર વગેરે વશ થાય કે સિદ્ધ થાય તે માટે સાધના કરવી.

 • 4

  પોતાને અનુકૂલ કે વશ કરવું.

 • 5

  શબ્દનું સિદ્ધ રૂપ કયા ફેરફારોથી બન્યું તે બતાવવું.

 • 6

  (તક કે સંજોગોનો) લાભ ઉઠાવી લેવો; ઉપયોગ કરી લેવો.

મૂળ

सं. साध्