હલો ની ગુજરાતીમાં વ્યાખ્યા

હલો

પુંલિંગ

 • 1

  ઠાઠમાઠ; ભપકો.

હેલો ની ગુજરાતીમાં વ્યાખ્યા

હેલો

અવ્યય

 • 1

  અભિવાદન માટે વપરાતો ઉદ્ગાર.

મૂળ

इं.

હેલો ની ગુજરાતીમાં વ્યાખ્યા

હેલો

પુંલિંગ

 • 1

  હેલારો; આંચકો; ધક્કો.

 • 2

  ઝપાટો.

 • 3

  હરકત; નુકસાન.

 • 4

  ખાડાટેકરાવાળી જમીન ઉપર વાહનનું ઊછળવું તે; તેથી બેસનારને લાગતો ધક્કો; હેલકારો.

મૂળ

જુઓ હીલો; સર૰ दे. हल्ल