અક્કર્મી ની ગુજરાતીમાં વ્યાખ્યા

અક્કર્મી

વિશેષણ

  • 1

    અકર્મી; અભાગિયું.

  • 2

    કર્મ નહિ કરનારું.

  • 3

    દુરાચારી.

મૂળ

सं. अकर्म