અકંટક ની ગુજરાતીમાં વ્યાખ્યા

અકંટક

વિશેષણ

  • 1

    કાંટો-આડખીલી કે વચ્ચે વિઘ્ન વિનાનું; નિષ્કંટક.

મૂળ

सं.