અકૃત્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

અકૃત્ય

વિશેષણ

  • 1

    ન કરવા જેવું.

નપુંસક લિંગ

  • 1

    ન કરવા જેવું કામ; અપકૃત્ય.

મૂળ

सं.