અકબરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

અકબરી

વિશેષણ

  • 1

    અકબર સંબંધી.

  • 2

    અકબરે પ્રવર્તાવેલું.

મૂળ

फा.

સ્ત્રીલિંગ

  • 1

    ચોખાના લોટની બનાવેલી એક વાની.