અંકમુખ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અંકમુખ

નપુંસક લિંગ

  • 1

    અંકના જે ભાગમાં નાટકના આખા વસ્તુનું સૂચન કરવામાં આવ્યું હોય તે ભાગ.