ગુજરાતી

માં અકર્મની 2 મુખ્ય વ્યાખ્યા છે: અકર્મ1અક્રમ2

અકર્મ1

નપુંસક લિંગ

 • 1

  કર્મનો અભાવ.

 • 2

  ખોટું કામ.

મૂળ

सं.

ગુજરાતી

માં અકર્મની 2 મુખ્ય વ્યાખ્યા છે: અકર્મ1અક્રમ2

અક્રમ2

વિશેષણ

 • 1

  ક્રમબદ્ધ નહિ તેવું; અનિયમિત.

પુંલિંગ

 • 1

  ક્રમ નહિ તે; ક્રમનો અભાવ.

મૂળ

सं.