અકર્મી ની ગુજરાતીમાં વ્યાખ્યા

અકર્મી

વિશેષણ

  • 1

    અભાગિયું.

  • 2

    કર્મ નહિ કરનારું.

  • 3

    દુરાચારી.

મૂળ

सं. अकर्म