અકળામણ કાઢવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

અકળામણ કાઢવી

  • 1

    (કોઈની ઉપર) રોષ કે ક્રોધ કાઢવો; ક્રોધમાં બોલવું કે મારવું.