અકળાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અકળાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    અમૂઝાવું; ગભરાવું.

  • 2

    કંટાળવું.

  • 3

    ચિડાવું; છંછેડાવું.

મૂળ

सं. आकुल