અક્ષુબ્ધ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અક્ષુબ્ધ

વિશેષણ

  • 1

    ક્ષોભ પામ્યા વિનાનું; સ્વસ્થ.

  • 2

    નહિ ડહોળાયેલું.

મૂળ

सं.