અક્ષયપાત્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

અક્ષયપાત્ર

નપુંસક લિંગ

  • 1

    જેમાંથી વસ્તુઓ ખૂટે જ નહિ એવું વાસણ.