અક્ષયવટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અક્ષયવટ

પુંલિંગ

  • 1

    પ્રયાગમાં આવેલો એક વડ (પ્રલયકાળે પણ એ અક્ષય રહેશે એવું મનાય છે.).