અક્ષરાતીત ની ગુજરાતીમાં વ્યાખ્યા

અક્ષરાતીત

વિશેષણ

  • 1

    ભાષાથી જેનું વર્ણન ન થઈ શકે તેવું; અવર્ણ્ય (પરમાત્મ તત્ત્વ).

મૂળ

सं.