અક્ષરારંભ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અક્ષરારંભ

પુંલિંગ

  • 1

    અક્ષરો (એકડેએક ને કક્કો) શીખવાનો આરંભ; નિશાળમાં ભણવાનું શરૂ થવું તે.