અક્ષિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અક્ષિ

સ્ત્રીલિંગ

  • 1

    આંખ (સમાસને અંતે 'અક્ષ' રૂપ આવે છે. ઉદા૰ 'કમલાક્ષ' એકલો પ્રાય: પદ્યમાં.).

મૂળ

सं.