અકાજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અકાજ

વિશેષણ

 • 1

  નકામું.

 • 2

  લાચાર.

મૂળ

सं. अ+कार्य=કાજ

નપુંસક લિંગ

 • 1

  અકાર્ય; ખોટું કામ.

 • 2

  કાર્યનો અભાવ.