અકામી ની ગુજરાતીમાં વ્યાખ્યા

અકામી

વિશેષણ

  • 1

    કામવાસના, કામના કે વાસના વિનાનું.

મૂળ

सं.