અંકોડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

અંકોડી

સ્ત્રીલિંગ

  • 1

    અંકોડો કે આંકડો.

  • 2

    એવા આંકડાવાળી લાંબી લાકડી.

  • 3

    ગળ (માછલાં પકડવાની).