અખંડિત ની ગુજરાતીમાં વ્યાખ્યા

અખંડિત

વિશેષણ

  • 1

    ખંડિત નહિ એવું.

  • 2

    વનસ્પતિવિજ્ઞાન​
    કિનારીમાં ખાંચા ખાંચા ન હોય તેવું (પાંદડું); 'ઍન્ટાયર'.

મૂળ

सं.