અખંડ સૌભાગ્યવતી ની ગુજરાતીમાં વ્યાખ્યા

અખંડ સૌભાગ્યવતી

વિશેષણ & સ્ત્રીલિંગ

  • 1

    પોતાના મરણ સુધી પતિ હયાત હોય તેવી સ્ત્રી.

  • 2

    [ટૂંકમાં અ૰.સૌ૰] સોહાગણના નામ આગળ મૂકવામાં આવતું વિશેષણ.