અખણિયારું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અખણિયારું

વિશેષણ

  • 1

    અખિયાણું; શુભ કાર્યના આરંભમાં (ગોર તથા વસવાયાને) અપાતી બક્ષિસ.

  • 2

    કાઠિયાવાડી ચોખાથી ભરેલું પાત્ર.