અખિયાતું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અખિયાતું

વિશેષણ

  • 1

    જરા પણ ક્ષતિ-ઈજા પામ્યા વિનાનું; સહીસલામત.

  • 2

    તંદુરસ્ત.

મૂળ

सं. अक्षत