ગુજરાતી

માં અગની 3 મુખ્ય વ્યાખ્યા છે: અગ1અંગ2અંગે3

અગ1

વિશેષણ

  • 1

    ગમન ન કરી શકે એવું.

ગુજરાતી

માં અગની 3 મુખ્ય વ્યાખ્યા છે: અગ1અંગ2અંગે3

અંગ2

નપુંસક લિંગ

  • 1

    શરીર.

  • 2

    અવયવ.

  • 3

    ભાગ.

  • 4

    જાત; પોતે જાતે. (જેમ કે, અંગનું=પોતાનું; જાતનું).

  • 5

    બંગાળના એક ભાગનું પ્રાચીન નામ.

ગુજરાતી

માં અગની 3 મુખ્ય વ્યાખ્યા છે: અગ1અંગ2અંગે3

અંગે3

અવ્યય

  • 1

    -ની બાબતમાં; -ને વિષે.

પુંલિંગ

  • 1

    ઝાડ.

  • 2

    પર્વત.

  • 3

    રાક્ષસ.

મૂળ

सं.

પ્રત્યય

વ્યાકર​ણ
  • 1

    વ્યાકર​ણ
    પૂર્વેનું શબ્દનું રૂપ.