અગડધૂત ની ગુજરાતીમાં વ્યાખ્યા

અગડધૂત

પુંલિંગ

  • 1

    અગડબંબ; ઘણું જાડું; ફાંદવાળું; ગોળમટોળ.

  • 2

    એક જાતનો અવધૂત.

વિશેષણ

  • 1

    અગડબંબ; ઘણું જાડું; ફાંદવાળું; ગોળમટોળ.