અગણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અગણ

વિશેષણ

  • 1

    અસંખ્ય.

મૂળ

सं.

અગણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અગણું

વિશેષણ

  • 1

    ત્રીજું (ગીતમાં 'અગણું તે મંગળ વરતિયું').

મૂળ

(ત્રણ) अग्नि, प्रा. अगणि પર થી