અંગન્યાસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અંગન્યાસ

પુંલિંગ

  • 1

    ઉચિત મંત્રોચ્ચાર સાથે શરીરના જુદા જુદા ભાગને હાથથી સ્પર્શ કરવો તે.