અગ્નિકર્મ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અગ્નિકર્મ

નપુંસક લિંગ

  • 1

    અગ્નિમાં હોમ કરવો તે.

  • 2

    અગ્નિપૂજા.

  • 3

    રાંધવું તે.