અગ્નિગર્ભ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અગ્નિગર્ભ

વિશેષણ

  • 1

    અંદર અગ્નિ રહ્યો હોય કે જેમાંથી અગ્નિ જન્મે એવું.

અગ્નિગર્ભ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અગ્નિગર્ભ

નપુંસક લિંગ

  • 1

    એક ઝાડ (અરણીનું કે શમીનું).

  • 2

    ચકમક.