અગ્નિજ્વાલા ની ગુજરાતીમાં વ્યાખ્યા

અગ્નિજ્વાલા

સ્ત્રીલિંગ

  • 1

    અગ્નિની ઝોળ.

  • 2

    એક છોડ (ગજ-પીપરનો).