અગ્નિતપ્ત ની ગુજરાતીમાં વ્યાખ્યા

અગ્નિતપ્ત

વિશેષણ

  • 1

    અગ્નિથી તપેલું કે તપાવેલું.

  • 2

    લાક્ષણિક અગ્નિથી શુદ્ધ થયેલું.