અગ્નિદિવ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

અગ્નિદિવ્ય

નપુંસક લિંગ

  • 1

    અગ્નિપરીક્ષા; અગ્નિ વડે પરીક્ષા કરવી તે.

  • 2

    આકરી કસોટી.