અગ્નિમુખ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અગ્નિમુખ

પુંલિંગ

  • 1

    દેવ.

  • 2

    બ્રાહ્મણ.

નપુંસક લિંગ

  • 1

    એક પાચક ઔષધિ કે દવા.