અગમ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

અગમ્ય

વિશેષણ

  • 1

    જયાં ન જઈ શકાય એવું.

  • 2

    ગૂઢ.

  • 3

    ન જવા જેવું; નિષિદ્ધ.

મૂળ

सं.