અગ્રજન્મા ની ગુજરાતીમાં વ્યાખ્યા

અગ્રજન્મા

પુંલિંગ

  • 1

    અગ્રજ; બ્રહ્મા.

  • 2

    પહેલું જન્મેલું.

  • 3

    મોટો ભાઈ.

  • 4

    બ્રાહ્મણ.