અગ્રિમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અગ્રિમ

વિશેષણ

  • 1

    મુખ્ય.

  • 2

    આગળનું.

મૂળ

सं.

અગ્રિમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અગ્રિમ

પુંલિંગ

  • 1

    મોટોભાઈ.