અગવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

અગવો

પુંલિંગ

  • 1

    આગળ ચાલનાર; ભોમિયો.

  • 2

    નેતા.

મૂળ

सं. अग्रग; हिं. अगुआ

અગુવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

અગુવો

પુંલિંગ

  • 1

    આગળ ચાલનાર; ભોમિયો.

  • 2

    નેતા.